🎉🌸 શામળા ફળિયા પ્રાથમિક શાળાનાં શિક્ષિકા શ્રીમતી પ્રિયંકા દેસાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🌸🎉
શાળા પરિવાર તરફથી માનનીય શિક્ષિકા શ્રીમતી પ્રિયંકા દેસાઈને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
તેમનું શિક્ષણ ક્ષેત્રેનું સમર્પણ, વિદ્યાર્થીઓ પ્રત્યેનો સ્નેહ અને શાળાના વિકાસ માટેનું યોગદાન પ્રશંસનીય છે.
ઈશ્વર તેમને સદા સુખ, સમૃદ્ધિ, ઉત્તમ આરોગ્ય અને જીવનમાં નવી સફળતાઓ અર્પે તેવી શુભકામનાઓ. 🌹✨
#HappyBirthday #PriyankaDesai #TeacherAppreciation #SchoolFamily #GujaratiNews #Education #BirthdayWishes #ShamlaFaliyaSchool #KhergamNews


0 Comments