WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી યશ સુરેશભાઈ પટેલના જન્મ દિવસે શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું.

 શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી યશ સુરેશભાઈ પટેલના જન્મ દિવસે બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું.

તેમણે આ શાળામાં ધોરણ 2થી7 સુધી અભ્યાસ કર્યોં હતો. હાલ તેઓએ બી. ઈ. સિવિલ અભ્યાસ પૂર્ણ કરી પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે.

30મી જાન્યુઆરી 2000











Post a Comment

0 Comments