ઉમેશભાઈ વાઘેલાએ તેમનાં પિતાશ્રી સ્વ.રામજીભાઇ વાઘેલાની છઠ્ઠી પુણ્યતિથિ પર બાળકોને તિથી ભોજન કરાવવામાં આવ્યું.
તારીખ :૧૧-૧૦-૨૦૨૩નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ઉમેશભાઈ વાઘેલાએ પોતાના પિતાશ્રી સ્વ.રામજીભાઈ વાઘેલાની છઠ્ઠી પુણ્યતિથિ પર બાળકોને તિથીભોજન કરવામાં આવ્યું. સ્વ. શામજીભાઈ વાઘેલા પણ દર વર્ષે શ્રાદ્ધ વખતે બાળકોને તિથી ભોજન કરાવતાં હતા. તેમનું મૃત્યનાં પછી પણ તેમનાં પુત્ર ઉમેશભાઈ વાઘેલા દ્વારા આ સિલસિલો ચાલુ રહ્યો છે.
0 Comments