WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

National Means Cum Merit Scholarship Exam 2023 (NMMS - 2023

 

🎊 રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર આયોજીત 🎊 *National Means Cum Merit Scholarship Exam 2023 🎊(NMMS - 2023) પરીક્ષામાં શામળા ફ.પ્રા.શા.ખેરગામ તા.ખેરગામ જિ.નવસારી  નાં ૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. પાસ થયેલ વિદ્યાર્થીઓ પૈકી ખુશીકુમારી ભુપતભાઈ પટેલએ મેરીટમાં સ્થાન મેળવી  ₹48000/- શિષ્યવૃતિની પાત્રતા મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે. 🎊


આજરોજ આ તમામ બાળકોનું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રમાણપત્ર આપી શાળા કક્ષાએ સન્માન કરવામાં આવ્યું. 💐💐શાળા પરિવાર પાસ થનાર અને મેરીટ માં આવનાર તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને  ઉજ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવે છે.💐💐


Post a Comment

0 Comments