શામળા ફ.પ્રા.શા.ખેરગામ તા.ખેરગામ જિ.નવસારીના બાળકોની ઝળહળતી સિધ્ધિ..🥳
પરીક્ષા આપનારા તમામ બાળકો NMMSની પરીક્ષામાં ઉતીર્ણ થયા છે. તમામને ખૂબ ખૂબ અભિનંદન..💐
શાળાના તેજસ્વી તારલાઓ🎉
ખુશીકુમારી ભુપતભાઈ પટેલ - 117
હેત જયેશભાઈ પટેલ - 96
ચિંતન યોગેશભાઈ પટેલ - 82
#મારી_શાળા_મારૂં_ગૌરવ
0 Comments