આજે વિશ્વ ચકલી દિવસ હોય શાળામાં પ્રાર્થના સંમેલનમાં વિદ્યાર્થી દ્વારા વિશ્વ ચકલી દિવસ વિશે વકતૃત્વ રજૂ કરવામાં આવ્યું અને શાળામાં આઈસ્ક્રીમનાં બોક્ષમાંથી ચકલી ઘર બનાવવામાં આવ્યા. જે વર્ગની આગળ છત પર લગાવવામાં આવ્યા.

0 Comments