તારીખ 26-08-2022નાં દિને ખેરગામ તાલુકનાં નામદાર મામલતદારશ્રી દ્વારા શાળાની અને મતદાન મથકની  મુલાકાત લેવામાં આવી હતી.જેમાં blo ની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. મતદાર યાદી સુધારણા માટેના સૂચનો કરવામાં આવ્યા હતાં. બુથ દીઠ 18 વર્ષ પૂર્ણ થતાં તમામ મતદારોના નામ સમાવેશ થાય તેવા સૂચનો કરવામાં આવ્યા હતા.