WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

નાયક ફાઉન્ડેશન એન્ધલના મેનેજમેન્ટના હોદ્દેદારોની સરપ્રાઈઝ મુલાકાત

તારીખ :૨૬/૦૪/૨૦૨૨ ના રોજ શ્રી નાયક ફાઉન્ડેશન એન્ધલના ટ્રસ્ટી શ્રી શ્રેયસ નાયક અને ઓપરેશન મેનેજર શ્રી અમિતકુમાર એ. પટેલ દ્વારા સરપ્રાઈઝ મુલાકાત લેવામાં આવી. જેમાં ભોજનની ગુણવત્તા બાબતે બાળકોના અને શિક્ષકો ના મંતવ્યો લેવામાં આવ્યા. 

Post a Comment

0 Comments