WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

શાળામાં આજનો દીપક ' રાજ '

શાળામાં વિવિધ કાર્યક્રમ ઉજવણી અંતર્ગત 'આજનો દીપક ' ની ઉજવણી ભાગરૂપે ધોરણ - ૬ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી રાજ નો જન્મદિવસ છે. શાળા પરિવાર રાજને જન્મદિવસની શુભકામના પાઠવે છે. રાજે  શાળા બાગમાં ગુલાબનો છોડ વાવી જન્મદિવસની ઉજવણી કરી.


Post a Comment

0 Comments