WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

ધોરણ-૨ માં અભ્યાસ કરતી દીકરી દ્રિતીને જન્મ દિવસની🎉🎊🎂 શાળા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ

 ધોરણ -૨ માં અભ્યાસ કરતી દ્વિતી તુષારકુમાર પટેલ રહે શામળા ફળિયા દેસાઈ મહોલ્લો અભ્યાસમાં તેજસ્વી છે.
ગુજરાતીમાં વાચન લેખનમાં હોશિયાર અને ગણિતમાં વદ્દીવાળા સરવાળા અને  દશકાવાળી બાદબાકીનાં દાખલા સહેલાઈ ગણી શકે છે.


Post a Comment

0 Comments