WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા માટે સમગ્ર રાજ્યમાં વિરોધ નોંધાવવા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો.જેમાં અમારી શાળાનાં તમામ શિક્ષકો જોડાયા હતા.


જૂની પેન્શન યોજના ચાલુ કરવા અમે સૌ શિક્ષકો સમર્થન કરીએ છીએ.

Post a Comment

0 Comments