વલસાડ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે વલસાડના ડુંગરીની સ્ટેશન પ્રાથમિક શાળાના શિક્ષિકા પ્રીતિબેન કે. પટેલનું સન્માન..
વલસાડ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે વલસાડના ડુંગરીની સ્ટેશન પ્રાથમિક શાળાના શિક્ષિકા પ્રીતિબેન કે. પટેલનું સન્માન.. #HappyTeachersDayGuj #CmAtTeachersDay
Posted by INFO Valsad GOV on Thursday, September 5, 2024
પ્રીતિબેન પટેલને શામળા ફળિયા પ્રાથમિક શાળા પરિવાર હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
0 Comments