WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

શિક્ષક દિનની ઉજવણી

 

 ખેરગામ : ખેરગામના શામળા ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. 

ભારતમાં શિક્ષકદિન દર વર્ષની ૫ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. શિક્ષકદિનની ઉજવણીમાં ભાગરૂપે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમને શિક્ષકો દ્વારા ડો. રાધાકૃષ્ણનની જન્મજયંતી વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમજ અલગ-અલગ ધોરણોમાંથી વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી. શિક્ષકદિનના દિવસે શિક્ષક બનેલા શિક્ષકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.


























Post a Comment

0 Comments