તારીખ: ૨૮-૦૨-૨૦૨૪નાં દિને જનતા માધ્યમિક શાળા ખેરગામ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાતની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ધોરણ ૬થી૮નાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતાં.