WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

શામળા ફળિયા પ્રાથમિક શાળાની દીકરી ખુશી પટેલ NMMS પરીક્ષામાં મેરીટમાં સ્થાન પામી.

 




રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર આયોજીત National Means Cum Merit Scholarship Exam 2023 (NMMS - 2023) પરીક્ષામાં શામળા ફ.પ્રા.શા.ખેરગામ તા.ખેરગામ જિ.નવસારી  નાં ૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. પાસ થયેલ વિદ્યાર્થીઓ પૈકી ખુશીકુમારી ભુપતભાઈ પટેલએ મેરીટમાં સ્થાન મેળવી  ₹48000/- શિષ્યવૃતિની પાત્રતા મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે.

શાળા પરિવાર પાસ થનાર અને મેરીટમાં આવનાર તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને  ઉજ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવે છે.




Post a Comment

0 Comments