GSQAC દ્વારા રાજ્યની શાળાઓમાં સ્કુલ. એકેડીટેશન (ગુણોત્સવ 2.0)ની પ્રક્રિયા ચાલુ છે. આ કામગીરી અંતર્ગત આજરોજ તા.21/12/2023 દરમિયાન શામળા ફળિયા પ્રાથમિક શાળામાં સ્કૂલ એકેડીટેશનની કામગીરી સ્કૂલ ઇન્સ્પેકટર શ્રી મનીષભાઈ પટેલ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
Post a Comment
0
Comments
WELCOME TO MY TALUKA'S BLOGS LISTVISIT US : SB KHERGAM BLOGGING SITE
0 Comments