WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

તારીખ : ૨૨-૦૨-૨૦૨૩નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું.

 

તારીખ : ૨૨-૦૨-૨૦૨૩નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં એસ.એમ.સી.નાં અધ્યક્ષ, શ્રીમતી કૌશાબેન પટેલ શિક્ષણવિદ્ શ્રી શંકરભાઈ પટેલ તથા સભ્યો શ્રી નીલેશભાઈ પટેલ, શ્રી હિતેશભાઈ પટેલ, શ્રીમતી શર્મિલાબેન, શ્રીમતી યોગિતાબેન પટેલ, શ્રીમતી સુનિતાબેન પટેલ, શ્રી તુષારકુમાર પટેલ તથા આશિકીબેન પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘનાં પ્રમુખશ્રી દિવ્યેશકુમાર તથા મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ, શામળા ફળિયા સી.આર.સી.શ્રી મહેશભાઈ કુંડેરા, ખેરગામ કુમાર શાળા આચાર્ય/ કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ , બી.આર.સી. ભવન કો. ઓપરેટર શ્રી આશિષભાઈ પટેલ હાજર રહ્યા હતા.





Post a Comment

0 Comments