WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે દિવાળી ગ્રીટિંગકાર્ડ અને રંગોળી સજાવટ પ્રવૃત્તિઓ યોજાઈ.

 

શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે દિવાળી ગ્રીટિંગકાર્ડ અને રંગોળી સજાવટ પ્રવૃત્તિઓ યોજાઈ.

શામળા ફળિયા પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલનાં  માર્ગદર્શન હેઠળ રંગોળી અને દિવાળી ગ્રીટિંગકાર્ડ પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં  બાલવાટિકાનાં અને ૨ થી ૩નાં નાનાં ભૂલકાંઓ તેમની ઉંમરની સમજ  પ્રમાણે દિવાળી ગ્રીટિંગકાર્ડ બનાવી જાતે બનાવ્યાનો આનંદ  માણ્યો હતો. ધોરણ ૩ થી ૫ના વિદ્યાર્થીઓએ રંગોળી અને દિવાળી ગ્રીટિંગકાર્ડ બનાવી પોતાની કળા પ્રદર્શિત કરી હતી. જ્યારે ધોરણ ૬થી૮નાં વિદ્યાર્થીઓએ રંગોળી સજાવટ દ્વારા પોતાનું કૌશલ્ય બતાવવાનો મોકો પ્રાપ્ત કર્યો હતો. ભાગ લીધેલ તમામ બાળકોને શાળાના આચાર્યા પ્રજ્ઞાબેન પટેલ તથા શાળા પરિવારે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.













 



Post a Comment

0 Comments