WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

આજનો દીપક: આજે દક્ષનો જન્મ દિવસ હોય શાળા પરિવાર તેને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

  આજ તારીખ:૦૨-૦૩-૨૦૨૩ના દિને ધોરણ -૩ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી દક્ષ પ્રિતેશભાઈ પટેલ રહે બંધાડ ફળિયાનો જન્મ દિવસ હોય શાળા પરિવાર તેમને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. 

શાળામાં 'વૃક્ષારોપણ' કરી દક્ષેશ પટેલે તેનો જન્મ દિવસ ઉજવ્યો.










Post a Comment

0 Comments