WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

રાષ્ટ્રીય કૃમિ દીવસની ઉજવણી અને સિકલસેલ તપાસણી કાર્યક્રમ યોજાયો.

 





તારીખ 13-02-2023નાં દિને  શામળા ફળિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય કૃમિ દિવસની ઉજવણીના ભાગરૂપે ધોરણ -૧ થી ૮નાં વિદ્યાર્થીઓને ગોળી પીવડાવવામાં આવી. તેમજ સિકલસેલ તપાસણી કાર્યક્રમમાં ખેરગામ આરોગ્ય કર્મચારી દ્વારા ધોરણ 1થી4નાં બાળકોને તપાસવામાં આવ્યા હતા. બાળકોનું લોહીનો ટેસ્ટ કરીને સિકલસેલ રિપોર્ટ આપવામાં આવ્યો હતો.

Post a Comment

0 Comments