આજ રોજ તારીખ ૦૬-૦૧-૨૦૨૩નાં દિને શાળાની મુલાકાત લેવામાં આવી હતી.મુલાકાત દરમ્યાન તેમણે ફોર્ટિફાઇડ ચોખા તથા ડબલ ફોર્ટિફાઇડ મીઠાં વિશે માહિતગાર કર્યા હતાં.
ફોર્ટિફાઇડ ચોખામાં આયર્ન, b12,ફોલિક એસિડ જ્યારે ડબલ ફોર્ટિફાઇડ મીઠામાં આયર્ન, તથા આયોડિન ઉમેરેલું હોય છે. જે બાબતે આંગણવાડીનાં કાર્યકર અને શાળાના શિક્ષકોને માહિતગાર કર્યા હતા.
0 Comments