WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

નારણપોર ખાતે બ્લોક કક્ષાનાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિષય આપણા માટે ગણિતની બહુહેતક શૈક્ષણિક મોડેલ રજૂ કરી શાળાનું પ્રતિનિધિત્વ કર્યુ.

 

તારીખ ૧૬,૧૭-૧૨-૨૦૨૨ દરમ્યાન યોજાયેલ બ્લોક કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન વિભાગ -૫ વિષય - આપણા માટે ગણિત,કૃતિ - બહુહેતક શૈક્ષણિક મોડેલ બાળ વૈજ્ઞાનિક ખુશી પટેલ અને હેત પટેલ દ્વારા કરી બ્લોક લેવલે પ્રતિનિધિત્વ કર્યું હતું. 












Post a Comment

0 Comments