તારીખ : ૨૫-૧૧-૨૦૨૨નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ફરતી પ્રયોગશાળા દ્વારા ધોરણ - ૬ થી ૮નાં વિજ્ઞાનનાં પ્રયોગોનું શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રીમતી પ્રિયંકા દેસાઈએ પ્રયોગોનું નિદર્શન કર્યું હતું. જેમાં ધોરણ ૬ થી ૮નાં બાળકોએ ભાગ લીધો હતો.
Post a Comment
0
Comments
WELCOME TO MY TALUKA'S BLOGS LISTVISIT US : SB KHERGAM BLOGGING SITE
0 Comments