તારીખ : ૧૭-૧૧-૨૦૨૨નાં રોજ ધોરણ ૬ થી ૮માં વાર્તા નિર્માણ સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં સી.આર.સી.શામળા ફળિયાની (૧) વાવ પ્રાથમિક શાળા, (૨) શામળા ફળિયા પ્રાથમિક શાળા, (૩) નારણપોર પ્રાથમિક શાળા, (૩) નાંધઈ પ્રાથમિક શાળા, (૪) નવી ભૈરવી પ્રાથમિક શાળા એમ ચાર શાળાઓ પૈકી શામળા ફળિયા પ્રાથમિક શાળાની ખુશી ભૂપતભાઇ પટેલ વાર્તા નિર્માણ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવી.
સી.આર.સી.કક્ષાએ ઉત્કૃષ્ઠ દેખાવ બદલ શાળા પરિવાર ખુશી પટેલને અભિનંદન પાઠવે છે.
0 Comments