તા 19-10-2022નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં સમગ્ર શિક્ષા અભિયાન અંર્તગત ગર્લ્સ ટોઇલેટનું ખાતમુહૂર્તકરવામાં આવ્યું.
જેમાં smcનાં સભ્યો હાજર રહ્યા હતાં. શાળાના SMC નાં શિક્ષણવિદ્ શ્રી શંકરભાઈ પટેલ શાળાના આચાર્ય શ્રીમતી પ્રજ્ઞાબેન પટેલ અને ગ્રામ પંચાયતના સભ્ય શ્રીમતી હેમલતાબેન નાં હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.
0 Comments