તા -૧૩-૦૮-૨૦૨૨નાં રોજ "હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત તમામ બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે આ કાર્યક્રમ તા -૧૩-૦૮-૨૦૨૨ થી તા -૧૫-૦૮-૨૦૨૨ સુધી ઉજવવા બાબતે જાણ કરવામાં આવી. તેમજ રાષ્ટ્રઘ્વજનું આન, બાન અને શાનની ગરિમા જળવાય તે બાબતે માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમ બાબતે બાળકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો.
0 Comments