પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન ચીખલીના કોમ્પ્યુટર ટીચર રોનક પટેલ અને ભાવેશ પટેલ દ્વારા શામળા ફળિયા પ્રથમિક શાળામાં સાઇબર સિક્યોરિટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો.
પૂર્વ જ્ઞાન માટે પ્રથમ બાળકોની 25 ગુણની ટેસ્ટ લેવામાં આવી. ત્યાર બાદ સાઇબર સિક્યોરિટી જાગૃતિના વિવિધ વિડિયો બતાવી બાળકોને ઈન્ફોટેક ફાઉન્ડેશનનાં શિક્ષકો દ્વારા સમજ આપી. ત્યાર બાદ ફરી બાળકો કેટલું સમજ્યા છે તે ચકાસવા વિદ્યાર્થીઓની પોસ્ટ ટેસ્ટ લેવામાં આવી. જે નમૂનાના પ્રશ્ન પત્રો નીચે મૂકવામાં આવેલ છે.
0 Comments