જમણેથી પ્રથમ હરોળમાં તમન્ના ધોરણ -3, દિયા ધોરણ -3, દ્વિતી ધોરણ -2 ,શિયા ધોરણ -2, રોહી ધોરણ -2
ધોરણ 2 થી 3 નાં વિદ્યાર્થીઓને તેમના મૌલિક વિચારને કાગળમાં ઉતારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. અમારો પ્રયાસ એ રહેશે કે બાળકોને કોઈ પણ વિષય પર પોતાના વિચારો રજૂ કરી શકે.
આજે કદાચ તેનાં લખાણમાં ઘણી ભૂલો હોય શકે જેવી કે જોડણી દોષ,બે શબ્દો વચ્ચે જગ્યા છોડવા વગરનું લખાણ, શબ્દોના વણાંક બરાબર ન હોય, પરંતુ તેની કાલીઘેલી ભાષામાં તે તેના વિચારો રજૂ કરી શકે તે મૂળ ધ્યેય છે.ઉંમર સાથે તેની સમજદારી વધતા તેમાં સુધારો થતો જશે.આજની ઉંમર પ્રમાણે તેઓ જે લખશે તે તેના વિચારો હશે.આજે તેનામા ઉત્સાહ વધારવો અને પ્રોત્સાહન આપવું અગત્યનું ગણાશે.
0 Comments