WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

અમારી શાળાની દીકરી 'દ્રષ્ટિ' નો આજે જન્મદિવસ પર શાળા પરિવાર તરફથી શુભકામનાઓ.💐💐

નામ : દ્રષ્ટિ મુકેશભાઈ પટેલ
ધોરણ : 6  વર્ષ : ૨૦૨૨
ગામ : નાંધઈ તા - ખેરગામ જી. નવસારી
 'દ્રષ્ટિ દીકરી ' ભણીગણીનેખૂબ આગળ વધે અને કુટુંબ,સમાજ અને માતાપિતાનું નામ રોશન કરે એવી શાળા પરિવાર તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે.
 અમારી શાળામાં બાળકોને જન્મદિવસ પર બાળકોને ચોકલેટ કે મીઠાઈ વહેંચવા બંધ કરી તેઓએ મનગમતા ફૂલછોડ વાવી જન્મદિવસ ઉજવવા  પ્રોત્સાહિત કરવાનો અમારો નમ્ર પ્રયાસ છે.
       તમારા તરફથી કોઈ સૂચન હોય તો (કૉમેન્ટ બોક્સમાં લખશો) જે અમને આવકાર્ય છે.જે અમોને શાળા વિકાસ માટે ઉપયોગી થશે.
YouTube channel પર વિડિયો નિહાળવા માટે : અહીં ક્લિક કરો.


Post a Comment

0 Comments