પ્રવાહીનુ માપન
👉૧ લિટર = ૫૦ મિલિનાં ૨૦ માપિયા
👉૧ લિટર = ૧૦૦ મિલિનાં ૧૦ માપિયા
👉૧ લિટર = ૨૦૦મિલિનાં ૫ માપિયા
👉૧ લિટર = ૨૦૦મિલિનાં ૪ માપિયા +૫૦ મિલિના ૪ માપિયા
👉૧ લિટર = ૫૦૦ મિલિનાં ૨ માપિયા
👉૧ ડોલમાં ૧૦ લિટર પાણી ભરવા = ૧ લિટરની ૧૦ બોટલ નાખવી પડે.
👉૧૦૦૦ લિટરની સિંટેક્ષ ટાંકી પાણી ભરવા = ૧ લિટર પાણીની ૧૦૦૦ બોટલ જોઈએ.
👉એક પાણીનો જગ ભરવા = ૧ લિટરની ત્રણ બોટલ જોઈએ.
0 Comments