શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ
તા-ચીખલી જી.નવસારી
તા-30/01/2015
આજ રોજ તારીખ 30/01/2015નાં દિને ગાંધી નિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી. સૌ પ્રથમ વિદ્યાર્થીઓ, શિક્ષકો smc સભ્યોઓ અને વાલીઓ દ્વારા 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું. ત્યારબાદ સ્વચ્છતા જાળવવા બાબતે પ્રતિજ્ઞા લેવામાં આવી, ત્યાર પછી શાળાના દરેક બાળકોને A3 સાઈઝના DRAWING કાગળો આપી સ્વચ્છતા વિષય પર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી,જેમાં ધોરણ 1થી 5 માં 1થી3 ક્રમાંક અને ધોરણ 6થી8 માં 1થી 3 ક્રમાંક આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
0 Comments